મને શબ્દો થી જખમ આપતાં નથી આવડતું,
કોઈની ખુશી છીનતા કે દિલ દૂભવતા નથી આવડતું,
સહી લીધુ બધુ હસ્તા મોઢે અને લોકો સમજે છે કે,
મને માણસ ઓળખતા નથી આવડતું.....??☺️??

Gujarati Quotes by Mehul Maradiya : 111057804

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now