સ્વાદ માં હવે શું તીખું શું મોળું,
લાવ જીવન ને મોજ ની મીઠાશ માં બોળું.
- ભુમિ પંડ્યા

Gujarati Shayri by Bhoomi Pandya : 111057734
Bhoomi Pandya 8 year ago

ગણિત માં સ્ટેપ નાં માર્ક મળે એમ પ્રયત્ન નાં પણ માર્ક મળેજ.

R P... 8 year ago

ખૂબ સરસ...પ્રયત્નો તો ચાલુજ છે ઉકેલવાના..સંવાદ તો અમનેય ગમે.....

Bhoomi Pandya 8 year ago

ગણિત હોય કે ભાષા પ્રયત્નો થી જ ઉકેલાય.

R P... 8 year ago

મતલબ કે તમે ભાષા ના વધુ જાણકાર હોય તો તમે વધુ સારા શબ્દો જાણતા હોય...અમારા પ્રયત્નો તો ગણિત માં વધુ રહ્યા છે...

Bhoomi Pandya 8 year ago

ખોટ ન હોય.. આપણે પોતાને પ્રયત્ન નથી કરવા દેતા હોતા. પોતાના માં વિશ્વાસ રાખો.

R P... 8 year ago

સાચું ને સરસ.....તમારી પાસે શબ્દો અખૂટ...ને પાછા સંયોજન રચી શકો....મારે અત્યારે એ બેઉની થોડીક ખોટ...

Bhoomi Pandya 8 year ago

વાદ કરતા સંવાદ રચવો વધુ સારો ને..

R P... 8 year ago

લખીને પણ સારો સંવાદ રચો છો...

Bhoomi Pandya 8 year ago

મને પણ એટલેજ તો બોલવાનું ઓછું ને લખવાનું વધતું જાય છે.

R P... 8 year ago

સાચું... પણ મને તો હવે સમજાયું એ બધું...

Bhoomi Pandya 8 year ago

જીવન ના દરેક સંબંધ સ્વાદ આપે...આપણને કેવો લગાડવો એ આપનાર પર આધારિત છે.

R P... 8 year ago

arree waaahhh....ema pan dosti ni moj ane mithas algaj hoy...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now