The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ભરાઈ જાય પાનખરથી હૃદય અચાનક બની શકે, ભર વસંતે એક ડાળ પણ ન કોરે સાવ જ બની શકે...
સરસ
ઓકે...ધ્યાન રાખીશ...
હા , અને નિયતિ ને નકારવાનુ આપણુ ગજુ પણ નહીં
હાહાહા રોહિત શિયાળામા બહુ ઉડવું નહિ થીજી જઈએ.
હા સંદીપ શક્યતાઓ ને નક્કારી ન શકાય
@Hina...ખુબ ખુબ આભાર... પણ જાણે પાંખો કપાઈ એવું લાગે છે...
બની શકે ....
વાહ..વાહ.... હમેશ ની જેમ જ એકદમ મજામાં, તમે કહો કંપનીવાળાને તમારી યોગ્યતા હવે સમજાઈ લાગે કે આ જ્યોત પાસેથી મળે એટલો ઉજાસ લઈ લેવો જોઈએ
@Hina...શબ્દોના સ્વર્ગની મુલાકાત રોજ લઉં છું...ક્યારેક થાય વાત તો ક્યારેક એના શબ્દોની સુવાસ લઉં છું...કેમ છો?
આભાર રોહિત તમને સમય મળ્યો એ જ અમારા અહોભાગ્ય
ખુબ સરસ...
કઈ નહિ હરિ બસ એમ જ લખી નાખ્યું
su lakhyu...? aadu avdu 6e...kai samaj ma j nai aavtu....? su keva mago 6o...?? @di.....
હા જીગરુ.....
superb...પાનખરમાં પણ ફૂટે એક કુંપળ બની શકે
હા એ તો મન એવો માહોલ
વાહ!...બની શકે ....એ તો જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ...
હમ્મ્.. ડાળ પર ઉડે પતંગા કંઇ અનેક, પાનખર વિખરાઇ જાયે, બની શકે!
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser