ગુલાબી ઠંડીમાં જાગી ગયો,
બહાર શું ગયો, સાવ જામી ગયો...
જેમ તેમ કરી વળી ઢોલીયા સુધી પહોંચી ગયો,
મસ્ત સોડ તાણીને પાછો પોઢી ગયો...
----*-----*----*----*----*----*-----*----*---*----
શું કરું યાર...
૨° ડિગ્રીમાં કવિતાઓ પણ થીજી ગઇ લાગે છે....
આવું જ લખાણ થાય,જ્યારે ટાઢ વાય....
ડીલ થરથર થાય, ને ડાઢી ખખડી જાય....