પ્રેમની હૂફ મેળવવા તુ અને હું એકાંતમાં મળતા હોઈએ,
આ સપનું જોતો હોઉં અને સૂર્યના કિરણો ગાલ પર પડે
કેવું સારું કહેવાય, તારી યાદ સાથે મારી સવાર પડે,
હજુ તો આળસ મરડું, ત્યાં જ તારી મુસ્કાન મારા મુખ પર પડે.

Gujarati Shayri by Najmunnisha Malek : 111057620

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now