તમારા માંથી તમને શોધી..
તમને તમારા માટે માન કરાવે...
એનું નામ પ્રેમ...

હાથ પકડી તમારો...
બધાય બંધનોમાંથી મુક્ત કરી દે...
એનું નામ પ્રેમ...

કપાળે ચૂમી તમારા...
બધીય તમારી ચિંતા ઓ હરિ લે..
એનું નામ પ્રેમ...

આંખો માં આંખો નાખી...
આખુંય વિશ્વ દર્શન કરાવી દે...
એનું નામ પ્રેમ..

અંતે કહું તો...

સપ્તપદી ના વચનો પાળી..
સાત જનમ તમારા નામે કરી દે...
એનું નામ પ્રેમ...

Gujarati Blog by Ravina : 111057587
Dhaval H Gopalgram 8 year ago

બંધન નહીંપણ આઝાદી છે પે્મ . વહેમ નહીં પણ વિશ્વાસછે પે્મ ..

ધબકાર... 8 year ago

ખુબ સરસ...@prem

Tanvi Tandel 8 year ago

વાહ...ક્યાં બાત હે...

Kamlesh 8 year ago

વાહ!...અદ્‌ભુત રચના રવિનાજી ...આનું નામ જ પ્રેમ...

K.t. Sangani 8 year ago

ખૂબ સરસ

Neel Patel 8 year ago

radi le.. zarmarya nyi.. bhenkno tan..??

Ravina 8 year ago

આંખ માં ઝરઝરીયા આવી ગયા નિલ... વાહ તારી યાદશક્તિ... ખરેખર મને આ યાદ જ ના આવ્યું બાકી આટલું મોટું થોડી લખત... હાહા...

Neel Patel 8 year ago

hum aapke hai kaun.. ma salman nu character name chhe aenu naam prem..???

Ketan 8 year ago

વાહહહ ખુબ સરસ

Ssndeep 8 year ago

હાયયશશશશ

Ravina 8 year ago

સખી આ સંદીપજી ડાહ્યા છે.. આપણી ભાષા માં એને દોઢડાહ્યા કેવાય... જેને કાંકરો આવે એ બોલે... બાકી પરણેલા એ તો આવી કમેન્ટ કરવી જ નહિ..

Ssndeep 8 year ago

I Hope , બદલા નૈ પણ નેટવર્ક પ્રોબ્લેમ જ હશે .... :-)

Ravina 8 year ago

આભાર હરિતા

Ravina 8 year ago

આભાર ભાવેશ, જીગરી, સખી, કોમલ, mummy, બાબલા, સંત

Ssndeep 8 year ago

તાકો લેતા આવજો @રવિના જી ....

Ssndeep 8 year ago

@વડીલ , મારી કોમેન્ટ ને પણ આપજો હો એટલે ભુત પીપળે જ છે એ ખબર પડે .....

Abhi 8 year ago

વાહ્ @દાદી.. ???

HINA DASA 8 year ago

સખી હું હવે કશું બોલીશ જ નહીં ક્યારેય ફક્ત લાઈક જ કરીશ...

Ssndeep 8 year ago

તો કઈ નવું નૈ કીધુ તમાર સખી ન ઘરમાં જ નૈ હવે તો આખુ MB જાણે છે હો ....

Maylu 8 year ago

wahh wahh ...

Shefali 8 year ago

સખી તને ઝઘડાળુ કીધું જો

Ssndeep 8 year ago

ઝગડાળુ ....

Ssndeep 8 year ago

એમ કો'ક ને .... કરીને તા.ક.મારી છે @નોટ કીયા જાય મિલોર્ડ ...

HINA DASA 8 year ago

હું નહિ તમે હો કાંકરો તમે કહ્યું

Ssndeep 8 year ago

જોયુ જાણતો જ હતો @સપ્તપદી ના વચને તમે અટકશો જ ....

Shefali 8 year ago

e j ne nagative vaat...huh

HINA DASA 8 year ago

લો આને સપ્તપદીના કાંકરો લાગે..... ફીરંગીઓ

Ssndeep 8 year ago

પેલ્લેથી મસ્ત ચાલ્યુ ને છેલ્લે સપ્તપદી એ કાકરો આવી ગ્યો ..... એમ કો'ક ને તો લાગશે જ જોજો ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now