*પાંદડે પાંદડે પોઢી ઝાકળ, ઝાકળને થોડું સુવા દેજો...*
સૂરજને કહેજો વ્હેલો ન આવે, ઝાકળને છે રાતનો ઉજાગરો...

*વગડે વગડે વાતો રે થાય, ઝાકળને પાંદડાં સાથે શું નાતો???*
થાય તે વાતો થવાં દેજો, ઝાકળને થોડું સુવા દેજો..

Gujarati Blog by Manish Patel : 111057577

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now