ગઝલ ના શબ્દો માં તું રહેતી આસપાસમાં,
ગઝલ ના એ શબ્દો જ જાણે આ શ્વાસમાં..!!

હૈયાની હેલી એ વરસતી તું આ ગઝલમાં,
જાણે ધબકતા હૈયે જ લાગતી આ ગઝલમાં..!!

આંખોના ઇશારે ને પાંપણના પલકારે..!!
જોતો રહું આ તારા અનોખા ઈશારે..!!

જોઈ તું શરમાય જાણે મારા આ વિચારે,
મનમાં આવતા એ ઓરતા ના સથવારે..!!

તારું આ ચરિત્ર જાણે સોહામણું એક ચિત્ર,
એમાં કેદ થઈ ને વસી જાઉં પ્રણયમાં ..!!

Gujarati Shayri by ધબકાર... : 111057555
ધબકાર... 8 year ago

આમજ રહીએ એક બની આ જન્મ શું ખબર આવે કે નહીં જન્મો જન્મ...

Simran Jatin Patel 8 year ago

તું મારુ બન જીવન ને હું તારી જીવંતતા.... તું બન મારુ સ્મિત ને હું તારા અધરો....

ધબકાર... 8 year ago

ખુબ સરસ...osm yar....@ આ સ્મિત બની મારે તને જીવવી છે, આ જીવનમાં તારા થકી જ જીવંત બનવું છે...

Simran Jatin Patel 8 year ago

બસ હવે તો શ્વાસે શ્વાસે એક તારું જ નામ લેવું છે..... દિલમાં એક તારી જ યાદો ને ભરવી છે.... આંખમાં સજાવી રાખું તને આજીવન બનાવી ભીનાશ.... ને તું મને સજાવી રાખ તારા અધરો પરનું સ્મિત બનાવી.....

ધબકાર... 8 year ago

ખુબ સરસ...@ આ લકીર હોય કે ના હોય શું ફરક પડશે, આવ મારા મા સમાઈ જા એ જ સહવાસ રહેશે...જ્યાં સુધી તારો શ્વાસ મારામાં ભળેલો રહેશે...

Simran Jatin Patel 8 year ago

હોઠો પર એક તારું જ નામ..... નયનો ને માત્ર તારી જ શોધ.... મનમાં એકમાત્ર તારો જ વિચાર.... હાથ ઝંખે બસ એક લકીર મુજ હાથમાં તારા નામની......

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@kamleshbhai...@miss mira...જય શ્રી કૃષ્ણ...આ જ વાત...

Kanha 8 year ago

su vaat che Rohit mast Jai Shree Krushna

Kamlesh 8 year ago

વાહ!ભાઇ...કૈદમાં પણ આઝાદી ...મસ્ત હો બાકી ...

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@shefali...@bhaveshbhai..@harita...?

હરિ... 8 year ago

wahh....@bhai....bov j mast...

Shefali 8 year ago

વાહ...મસ્ત

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now