પ્રેમ માં પડવું કશું ખોટું નથી ,
મન ભરી રડવું કશું ખોટું નથી .
હાથ નો ઉપયોગ જ્યાં ના થાય ત્યાં ,
આંખથી લડવું કશું ખોટું નથી .
જામ પીને ભટકતા ફર્યા કરી ,
રાત દી સડવું કશું ખોટું નથી .
જિંદગી ભર છુપાવી
પેટ નું ચડવું કશું ખોટું નથી

English Shayri by Dr Darshita Babubhai Shah : 111057522

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now