રીક્ષાવાળા ની છોકરી ગોલ્ડ મેડલ લાઈ...
રીક્ષાવાળા ના છોકરાએ સી.એ. પાસ કર્યુ...
રીક્ષાવાળા નો છોકરો આઇ.પી.એસ. થયો ...
રીક્ષાવાળા ની છોકરી 99% પરસૅન્ટ લાવી...
આવી ખબરો વાંચી-વાંચી ને છોકરાઓ જીદ્દ કરવા માંડ્યા છે કે
*પપ્પા તમે પણ રીક્ષા લઈ લો ને...*
?????????