વાઈફનો મેસેજ આવ્યો - 'સાંજે ઓફિસથી ઘેર એવો ત્યારે 20નું દહીં, 500g રીંગણાં, અને 250 ગ્રામ કોબી લેતા આવજો...
અને હા, શીતલ તમને યાદ કરે છે....!'
હસબન્ડનો રિપ્લાય - 'કોણ શીતલ?'
તો ફરી પત્નીનો મેસેજ આવ્યો - 'શીતલ કોઈ નહિ, હું જસ્ટ કન્ફર્મ કરતી હતી કે મારો મેસેજ વાંચી લીધો ને..!'
???
હવે વાર્તામા આગળ ટ્વીસ્ટ:
હસબન્ડ - 'હંઅઅ... પણ હું તો શીતલ જોડે જ છું. તુ કઈ શીતલની વાત કરે છે?'
વાઈફ - 'પણ તમે છો ક્યાં?'
???
હસબન્ડ - 'બસ શાક માર્કેટ પાસે જ.'
વાઈફે મેસેજ કર્યો - 'તમે ઉભા રહો, હું ત્યાં આવુ છું....'
દસ મિનિટ પછી વાઈફે મેસેજ કર્યો - 'તમે છો ક્યાં?'
હસબન્ડ - હું ઓફીસમા છું, હવે તારે જે શાકભાજી ખરીદવા હોય તે ખરીદી લે....!
????
વાર્તામાં પાછો નવો ટ્વિસ્ટ...
પત્ની નો મેસેજ : હું પાકીટ લઈને નથી આવી , એટલે પૈસા નથી.. શાક માર્કેટ થી મારુ પિયર નજીક જ છે, એટલે હવે હું મમ્મી ને મળતી આવ છું.. એટલે સાંજે આવતા મોડું થશે, તમે હવે રેસ્ટોરન્ટમાંથી જમવાનું લેતા જ આવજો..
એક પનીરની સબ્જી, એક મિક્સ વેજીટેબલ, 2 બટર નાન, જીરા રાઈસ અને દાલ તડકા.. બસ.. અને હા આપણાં ચિંટુને આ બધું નહીં ભાવે એટલે એના માટે એક ઇટાલિયન પિઝા પણ લેતા આવજો...
????
ગમે તેટલી ગેમ રમો, આને નો પહોચો હો...
????