કર્યો છે પ્રેમ તો રોવે છે શાને?
ના મળ્યા નો અફસોસ કરે છે શાને?

એક તું નથી અહીં હજાર દીવાના છે,
મૌજ કર ઘેલો થઇ ફરે છે શાને?

Dp,"પ્રતીક"

Gujarati Shayri by Dp, pratik : 111057482
Dp, pratik 8 year ago

આભાર?વિજયભાઈ

Tr Ratoja Vijay K 8 year ago

વાહ પ્રતિક ભાઈ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now