Gujarati Quote in Jokes by Manish Patel

Jokes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક ભાઇને ત્યાં વરસાદ માં રાત્રે ઉપરના રૂમ નું તાળું નહોતું ખુલતું.

એમના પત્ની એ કહ્યું : ચાલો ને જરા સાથે, તાળું નથી ખુલતું.

સાથે બેટરી લઇને બંને નિકળ્યા.

પત્ની એ કહ્યું : લો, બેટરી પકડો.

પતિ બેટરી પકડીને ઉભો રહ્યો.

પત્ની એ દસેક મિનિટ સુધી ટ્રાય કરી, પણ લોક ન ખુલ્યું.

પછી પતિએ જોયું કે એ ઉંધી ચાવી લગાવતી હતી.

છતાં એ કાંઈ બોલ્યો નહીં. ફક્ત એટલું કીધું કે લાવ, હું ટ્રાય કરૂં.

એણે પત્ની ને ટોર્ચ આપી અને એક જ ઝટકે તાળું ખોલી નાખ્યું અને પછી પત્ની સામે જોયું.

એટલે પત્ની એ ગુસ્સાથી એની સામે જોયું અને કહ્યું :

"જોયું ? આમ બેટરી પકડાય . . . ."

??????
બોલો..
હવે....આમને કેવી રીતે પોચાય....?

Gujarati Jokes by Manish Patel : 111057254
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now