એક વાક્ય જે હંમેશા મને પ્રોત્સાહિત કરે છે
તું એકલો નહિ પણ તું એકડો છે
ઉઠ હજારો મીંડા તારી રાહ જુવે છે
તારુ મૂલ્ય સમજ
ઝુમતા નહિ આવડે તો ચાલશે
પણ જજૂમ્યા વગર તો છૂટકો જ નથી

Gujarati Quotes by Meghu patel : 111057212

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now