The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ધાર્યું ના થઈ શકે તો કઈ નહિ, ક્યારેક, અણધાર્યું પણ અફલાતુન થઈ જતું હોય છે.
Thanks
both ofu guys right
આપના સૌજન્યશીલ વ્યવહાર માટે આભારી છું ?
ના સર તમે ક્ષમા ના માંગો તમે કહ્યું એ પણ સાચું જ છે... અને સાચા ની ક્ષમા ના હોય..??????
ગોહિતભાઈ, આપણી એક ગુજરાતી કવિતામાં કહ્યું છે ” ન માહે દોડતું આવે, ન વિશ્વાસે કદી રહે જે”અણધાર્યું આવે તો તેનો સહર્ષ સ્વિકાર કરવો, પણ તેની આશાએ નિષ્ક્રિય થઈ બેસી ન રહેવું. આપને અજુગતુ લાગે તો ક્ષમા ચાહુ છું. ?
ઉમાકાંતભાઈ અણધાર્યું થવાની આશા ના હોય એ તો અણધાર્યું થય જાય??
અરે ભાઈ ખોટી આશામા સમય ન ગુમાવશો.
ya
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser