આંસું ઓનો રંગ

આંસું ઓનો રંગ સરખો હોય છે ,
લાગણી નો સંગ સરખો હોય છે .
જામ પીને કાર હાંકો તો બધે ,
કાયદા નો ભંગ સરખો હોય છે .
દાગીના માં નંગ સરખો હોય છે .
ચોરી કરો દંડ સરખો હોય છે .
બંધ મુઠ્ઠી માં સમાયેલી શક્તિ ,
આંગણી નો સંપ સરખો હોય છે .

English Shayri by Dr Darshita Babubhai Shah : 111057033

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now