The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ભાવેશભાઈ...અમે કોઈને કાઈ નથી કેતા...પણ કોઈ છંછેડે તો સુ કરવું
pan eno matlab e nathi sajavi na sake pachha???
eto aje savarej me kidhu aje talvar ma dhar nathi??
થેંક્યુ દાદીમા...તમને એકને જ કદર છે...બાકી બધાય તો ઠીક હવે...
વાહ કેતનયા... આજ આશા હતી મને તમારી પાસે થી... 10 માંથી 10... જોઈ લો બધા....
pan mari akh ma jaljaliya avi gaya?
લ્યો બોલો સારું કય તોય વાંધો...
ha ha jibh lapsi em kyo ne
chalo e man ma? , સ્વાગત mate abhar
એવું ખરાબ બોલતા નો આવડે ભાઈ...અમને
ha ha mane emke hamna keso gudav
હા પધારો...
may i come in?
મહાન...હાહાહા...તમારી જીભ બોવ લપસી જાય છે..
હા તોય અમે તો ચલાવી લઈએ તમને હાલે હવે એટલું તો મહાન માણસો રહયા ને અમે
રોજ ધર્મશાળા માં મફત નું ખાવું ને વળી પાછી હોશિયારી મારવી.....બોવ કેવાય હો...હાહાહા
હા તો અમારે થોડું કરિયાણું લેવા જવાનું હોય તે જવું પડે, ફેકટરી વાળા છીએ તમારી જેમ હાટડી થોડી છે
હવે રેવા દયો ને....કરિયાણા ની દુકાન કોઈ દી જોઈ નથી સરખી....ફેક્ટરી સુ તબુંરો હોઈ તમારી પાસે...હાહાહા
હા તમારી હોટલ ની બાજુમાં જ છે ને અમે ફેંકી દીધા એ જ કાલે લઈ ગયા ખબર ને
હા ભટ્ટજી...હીનાજી ને બોર્નવિટા બનાવવાની ફેક્ટરી છે...એટલે એને બોવ ખબર હોય..
બોર્નવિટા નું પેકેટ આઉટ ઓફ ડેટ થઈ ગયું છે
અદેખાઈ ભટ્ટજી...બીજું સુ
kem...@di...??
હરિ કોગળો કરી નાખ...
have change kri do....dp... mara sivay koi born vita nai pitu.....???
?? aabhar...ho....me pi lidhu born vita....ne side na paket mathi 2 chamchi lai pn lidhu khava..... .
લો પીલો...
na...born vita..piv 6u..hu to....but aa tamara mood ne cha jarur hoy evu lagyu...
ચા પીવી છે ભટ્ટજી તમારે...
@ktan ji....aa tamara mood ne cha banavi ne pivadi dyo...have....
le a badhi sagvad to tamare karvani hoy...hotel su kaam ni tamari
હાહાહા... હા હો...
હા અને પોપકોર્ન લેવાનું ના ભૂલતા...હાહાહા
હાહા... કોમલ સમય મળે તો રાતે કેતન ની કોઈ પણ પોસ્ટ પર આવી જવું આ જ બધુ ચાલતું હોય... મફત માં મનોરંજન...
સાચી વાત છે...હાહાહા
કેતનયા તું કામ માં ધ્યાન દે... આ બગડેલા લોકો જોડે રહી આપણે આપણી ભાષા નથી બગાડવી... એ ભલે આપણ ને ગમે તે કે આપણે એમને ભાઈ કીધા છે તો આપણે નિભાવીશું...
ભાવેશભાઈ.....ભાભી ડોરા કાઢે ત્યારે બાથરૂમ સુધી નથિ પોચાતું ખબર છે ને.. હાહાહા
saru chalo karva dyo tamari kamdhi veja ne kam ame bije kyak jai panchat karva
hahahahahaha bija koi ne pade na pade...mane moj padi ho...i m prekshak now...chalo start hahahahhaa
matlab veja chhe ketanbhai
ha pan toy tamne to nahij pugu ketanbhai
કામ ધંધા હોય... સાવ કઈ નવરી વેજા નથી તમારી જેમ...
લુખ્ખા પણું દેખાડવામાં તો ભાવેશભાઈ ને મોજ પડી જાય...નય
a tamaro putra ni dhar aje kem buthi lage dadi
na na agal thij fari apne komalji???
ફરે શુ! ધોકા વાળી કરીશું...હાહા... તમે મોજ કરો....
pela tamaru a bagdelu bataku chhe eno test karavo
haaa to bhale ravinaji....to koi j vandho nathi...paper pr sign lai lidhi che ne bhaveshji ni???...pachad thi fari na jay ho
ha ne e FSL na adhikari dadi pote
hahahahahhaa bhaveshji...
na na aa to a loko nu dukh joi na sakayu etle emne support karvo padyo
લાનત ની ખબર , tame લાંનત lavya e pan free ma to mane thayu kaik leva jevu hase sale ma
અરે કોમલ અમે lab માં ફૂડ ટેસ્ટ કરી ને જ મૂકીએ છીએ... ચિંતા ના કરશો... કોઈ નેય બીમારી આવે તો બધો ખર્ચ ભાવેશ આપશે..બસ....
કોમળજી....તમે ભાવેશભાઈ ની જેમ પંચાત નો ધંધો ચાલુ કર્યો...
ભાવેશભાઈ લાનત એટલે ધિક્કાર જે તમારો જન્મ સિદ્ધ અધિકાર છે.. હાહાહા
dadima....bicharao ni tabiyat nu to vicharo...mb parivar ma badha bimar padi jase...aa tamara bhoda pautra na lidhe
tamne komal aje khaber padi, a ketanbhai ne bagdela bateka બનાવવામાં a dadi no hath chhe
કોમળજી મને બધુંય શીખવાળેલું છે દાદી એ સારુસારુ
કોમલ જમાના પ્રમાણે બધું શીખવવું પડે ને... લોકો અહીં ભોળા નો બવ ફાયદો ઉઠાવે...
hahahahahaha
ha to kala dp tamara na hoy to gotala thay??
me kya kai free ma aapyu lo bolo...bhaveshji ne bhram thava lagya
કોમળજી એ પણ તમને આપ્યું...હાહાહા
ketanbhai lant etle?
are ravinaji tame to dadima thav...aavu sikhvaday pautra ne heee
a shu free ma apyu tame komalji
ભાવેશભાઈ....મારા તરફ થી તમને એક...ઓનલાઈન.લાંનત....ફ્રીમાં
pela bafva muko tame bateka
puro નિષ્ઠા thi koi pan ધંધો karo to mandi na nade ravina
ભાવેશ તો પેલા બટેકા ફોલવા પાર્ટ ટાઈમ માં જાવ!
ha ho bhai bas hamna e પંચાયત ma સરપંચ ma tamaru nam bolay
કોમલ એ સાચું જ બોલે છે.. આ બેય નાના બાળક ની પાછળ પડી ગયા છે...
હા કેતનયા એ ધંધા ને ક્યાં મંદી નડે!
hahahahaha aavu ka bolo heee
ભાવેશભાઈ.....સુ કયે તમારો પંચાત નો ધંધો ...બરોબર ચાલે છે ને...હાહાહા
કોમળજી...મૂડ....હીનાજી અને સેલ્ફીજી નામની ડોશીઓ એ બગાડી નાખ્યો...
are mood...
ઝેર જ ઓકવું છે આને
tamaru bakalu hoy biji su hoy
કોમળજી.. સુ ક્યાં ગયું...
સેલ્ફીજી...બેડનુંન
kya gayu???
good afternoon...
હા મને ખબર જ છે....બોલવા દેવાય આવા માણસો ને...
હું તો ખબર ને કેતનયા 7 વાગે ઉઠી જવ... પણ ભાવેશ જેવી નવરી નહિ હો.. આવતા મોડું થઈ જાય....
ગુડ મોર્નિંગ દાદીમા....બીજું...બોલો ભાવેશભાઈ...સુ કવ...હાહાહા
ha have bolo ketanbhai, su keta hata
good morning
સારા માણસો વેલા ઉઠી જાય....બપોરે ઉઠે એને ઉઠ્ઠલ કેવાય...હાહાહા
@ketanbhai tmne bhabhi vhela uthade ema bija no su vank?....haha....
વેલા ઉઠતા જાવ..તિયાજી...ગુડ આફટરનૂન
good afternoon
હીનાજી..તમને દુપ્રભાત..
ચોવટિયાજી...ભાવેશભાઈ..તમને બેય ને ગુડ મોર્નિંગ
સુપ્રભાત...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser