જે દિવસે આપણે એવું સમજવા લાગી શું કે સામે વાળો વ્યક્તિ ખોટો નથી માત્ર એના વિચારો જ આપણા થી જુદા છે એ દિવસથી જીવનના બધા જ દુઃખો સમાપ્ત થઈ જશે.
બધુ છીનવાઈ જાય તો ચિંતા નહિ કરવાની..
બુદ્ધિ અને અનુભવ કોઇની તાકાત નથી છીનવી શકે..
કુદરત બધાને હીરા જ બનાવે છે બસ ઘસાય છે, એ જ ચમકે છે...
પ્રયત્ન કરતા રહીશું આપણે જરૂર સફળ થઈશું.