???



વેદના મારી જીવન સંગીની હતી,

મેં તો સતત એની ઝંખી હતી,

પ્રેમ નું ઉપવન હતું આ મન છતા,

પ્રેમ ની ચારો તરફ તંગી હતી…



???

English Shayri by Yash Vala : 111056190

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now