એક ભાઇ કાલે મારે ત્યાં ઉઘરાણી કરવા આવ્યા હતા
વાત વાતમાં અંગ્રેજી તહેવાર અને વ્યવહાર ના વાંક કાઢવા માંડ્યા.
અંગ્રેજી ના સખત વિરોધી,
મે વિરોધ કર્યો કે અમુક કામ તો અંગ્રેજી વગર ના પતે,
પણ એક ના બે ન થયા .
પછી મે એમને ચેક આપ્યો .
એમાં તારીખ અષાઢ સુદ બારશ સંવત ૨૦૭૪ લખી .
હવે તે સ્વિકારવા તૈયાર નથી
હવે શું કરવું ??????