હા અપેક્ષા રાખું છું,એક દિલ છે મારી પાસે પણ,
હું તને ખુબ ચાહું છું,એક દિલ છે મારી પાસે પણ.
કઈ હું નથી જોગી કે સદા ત્યાગ કરું ઈચ્છા નો,
હું પણ માણસ છું,એક દિલ છે મારી પાસે પણ.

Dp,"પ્રતીક"

Gujarati Shayri by Dp, pratik : 111056167

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now