જોડે રહેનારા
સાથે નથી
રહેતા હોતા.
સાથે
રહેનારા
જોડે
રહી શકે છે.
જોડે રહેવા
માં ક્યાંક તો,
स्वार्थ
છુપાયેલો છે.
સાથ માં
સમર્પણ
રહેલું છે.
સાથે
જીવનારા
જિંદગીભર
સુખી રહે છે.

English Shayri by Dr Darshita Babubhai Shah : 111055958

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now