પ્રેકટીકલ હોવું એટલે?
પોતાના દિલ ને દિમાગ થી કાબુ કરવું...

Gujarati Motivational by Ravina : 111055920
Kamlesh 8 year ago

એવું જ કંઈક ...કે પછી એવું કરવાનો ડોળ કરવો...

Ssndeep 8 year ago

એટલે ડીફેન્સીવ રહેવુ કે દીમાગ ને જ પ્રાધાન્ય આપવું ... જોકે જવાબ સાથે જ પુર્ણ પોષ્ટ છે એ ગમ્યુ .... :-) .... સૂપ્રભાત

Bhavesh 8 year ago

mare to kai bolayj nahi, vali kese dimag vagarnav ne su khaber dil par kabu kem karvo

Tiya 8 year ago

didi samjanu nai dil ma dimag ave ??

HINA DASA 8 year ago

હા એમ જ હશે ને સખી....આપણે તો ઇમોશનલ માણસો રહયા કેમ ખબર પડે

Shefali 8 year ago

વાહ...sachu...આ એક અવસ્થા છે...એના માટે કોઈ મહેનત ના કરવી પડે

ધબકાર... 8 year ago

@Ravina...osm...મજા આવી...આવું જાણી...સરસ કરો મજા...

Ketan 8 year ago

અચ્છા હે અચ્છા હે...જો ભી હે અચ્છા હે

Maylu 8 year ago

કારણકે કોઈક ( કુદરત) આપણને પ્રેરણા કરે છે એટલે....@ દાદિજી...

હરિ... 8 year ago

ohk...@di..samjaii gyu.....@maylu...aavu sidhi bhasa ma kevanu....mara jeva ne..to palle j na pade...

Ravina 8 year ago

આપના બળે કઈ જ નથી... તો શું કામ આપણે આટલા હાથ પગ મારીએ છીએ!

Maylu 8 year ago

@ hurry અવાજ વગરના તમાચા એટલે અણધારેલી આવી ગયેલી આફત....જેનું કારણ શોધવાનો પણ ટાઈમ ના હોય...

Ravina 8 year ago

હરિતા... મારા વાક્ય નો અર્થ એમ છે કે આ practicle શબ્દ જે આપણે વાપરીએ છીએ એનો મારા હિસાબ થી આ અર્થ નીકળે છે... આમાં ક્યાંય એવું નથી કે પ્રેકટીકલ બનવું કે નહીં ! શુ સાચું શુ ખોટું! બાકી સંત નું વાક્ય તો મનેય ના સમજાયું..

Maylu 8 year ago

practicle છે પણ ...દિમાગના જોર પર નહીં....

Maylu 8 year ago

આ જીવનમાં કશુંય કાબુ આપણા બળે થાય એમ નથી ...અને જો કરવા ગયા તો પરિણામ વિપરીત આવી શકે છે...

Ravina 8 year ago

તમે practicle નથી? @સંત!

હરિ... 8 year ago

@maylu....aa avaj vagar na tamacha varu pn samaj na padi...?

હરિ... 8 year ago

di...mane to samaj j na padi..

Maylu 8 year ago

દિમાગ વાપરવું ખોટું નથી ...પણ યોગ્ય જગ્યાએ વપરાય છે એ જરુરી છે..@ દાદિજી...

Ravina 8 year ago

કેમ દિમાગ વાપરવું ખોટું છે સંત? પ્રેકટીકલ બનવું ખોટું છે સંત?

Ravina 8 year ago

સાચું બોલવાનું કો છો તો કઈ દવ... ઘણા ખરા તમારા વાક્યો મને નથી જ સમજાતા..હાહા... મારે તો મોજે મોજ રોજે રોજ... તકલીફ બધી સામે વાળા ને...

Maylu 8 year ago

પછી જીવનમાં અવાજ વગરના તમાચા પડશે આપોઆપ અને ખાવા ય પડશે...હા હા હા ...

ધબકાર... 8 year ago

@Ravina...જબરું કહેવાય હું સફળ થયો...એક એવું વાક્ય જેમાં તમને ના સમજાયું...@ કેમ છો તમે?

Ravina 8 year ago

કઈ જ ખબર ના પડી હો

ધબકાર... 8 year ago

@Ravina...મારે તો ક્યાં કોઈને પૂછવાનું આવે છે..હા હા હા

Ravina 8 year ago

સાચું ખોટું તો ભગવાન જાણે હરિ... પણ અનુભવ તો આજ કે છે... આભાર કેતનયા...

Ravina 8 year ago

હાહા..જસભાઇ... બની શકે રોહિત... ઘણા ને ભગવાને ના દીધું હોય..હાહા... થાય થાય...

Ketan 8 year ago

બરોબર છે...

હરિ... 8 year ago

rv di....sache evu hoy....??

ધબકાર... 8 year ago

હું તો આવું કરી શકતો નથી તો ખબર નથી આવુંજ કે બીજું...

Jasmin Humbal 8 year ago

હા હા દિલ,દિમાગ, અને હાથ પણ

jd 8 year ago

haaa. . majnubhai ha...udaybhai control ma j che nai tar udaybhai e khichdi and siro khavano varo aavat

Ravina 8 year ago

હાહા.. control ઉદય control.... હસી દેવું... લાફો મારવો તો ઠીક ...અમુક થોબડા તો મને જોવા પણ નથી ગમતાં....હાહા...

jd 8 year ago

jaroori che aa boj... baki amuk to dar kalake thappad khai..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now