આમંત્રણ છે પાંપણ નું , આવજો જરૂર,
લાંબુ છે અંતર પણ કાપજો જરૂર !

નિઃશબ્દ મૌન ના એકચક્રી શાશન માં,
આંખ નો સંવાદ એકાદ આપજો જરૂર !

સૂકી ભઠ્ઠ ડાળીઓ, ને જામી છે પાનખર,
લીલુંછમ પાંદડું એકાદ આપજો જરૂર !

રીસાયું છે વાદળું , ને આકાશ રંગ વિહોણું,
મેઘધનુષ નો રંગ એકાદ આપજો જરૂર !

હૃદય માં સ્પંદનો, ને મન સરિતામાં ખાલીપો,
લાગણી નું કુંડાળું એકાદ આપજો જરૂર !
લાંબુ છે અંતર પણ કાપજો જરૂર !!!

Gujarati Shayri by Amita Patel : 111055892
Kamlesh 8 year ago

વાહ...!અદ્‌ભુત ...જરુર જરુર ...

Shefali 8 year ago

superb...લાગણીના સંબંધ ની વાત છે...દિલ માં રાખ જો જરૂર

Maylu 8 year ago

હા હા ...સાચી વાત છે દિ....

Amita Patel 8 year ago

ha to barabar maylu... mb na parivar tgi dur goy ae na chale.. 2-4 divas ma to khot salva mande

Maylu 8 year ago

hahaha...amita dii ...kyay khovaya nathi ahi j 6...

Amita Patel 8 year ago

thanks rohit vipul

ધબકાર... 8 year ago

osm...આ સમયમાં સ્નેહથી પોતાનાઓ ને યાદ રાખજો જરૂર..

Vipul 8 year ago

wah...nice line

Amita Patel 8 year ago

thanks maylu.. kem.bahu divse ? aam vachche khovai nahi javanu..

Maylu 8 year ago

wahh ...mast diii...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now