હાય, માતૃભારતી પર આ વાર્તા 'અનંત દિશા' વાંચો
https://www.matrubharti.com/book/19861942/

આમ વિચારતો હું અંદરના રૂમ માં ગયો ત્યાં દિશા બેઠી હતી. એકપળ માટે મારી આંખ ત્યાંજ સ્થિર થઈ ગઈ. લોંગ સ્કર્ટ અને ટી-શર્ટ પહેરીને. મેં પહેલી વખત આવા કપડાં માં એને જોઈ હતી. ખુબ જ સુંદર લાગતી હતી. મારાથી બોલાઈ ગયું. વાહ!

એની અપ્રતિમ સુંદરતા જાણે મોહી ગઈ,

એટલેજ કદાચ એ આ આંખને ગમી ગઈ.

સદા ખુશ રહો... સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...

Gujarati Blog by ધબકાર... : 111055631
ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@ssndeep...@shefali...તમારા साथ માટે ખૂબ ખૂબ આભાર...

Shefali 8 year ago

nice...I have already read in પ્રતિલિપિ...!!!

Ssndeep 8 year ago

શુભેચ્છાઓ , શુભકામનાઓ , અભિનંદન ....

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now