મારા પ્રેમ ની અજીબ વાખ્યા આપૂ છું
મને અને મારી જાનને પંખીડા સાથે સરખાવુ છું
બે છેડા આ દુનિયાના અલગ-અલગ દર્શાવુ છું
જેના એક છેડે હૂં છુ તો બીજા છેડે મારી જાનને પાવ છું
અહીં બેઠા-બેઠા મારા મિલનના ગીત ગાવ છું
સામે પણ એજ અવાજે મારી જાનને હરખાવુ છું
રાત વિતી જાય છે એના સાથ વગર
છતા પણ હૃદય મા એની છબી જોવ છું
તેના હૃદયમાં ઝાંખી જોયુ તો
મારા આખાં આલ્બમ પાંવ છું
મારા પ્રેમ ની અજીબ વાખ્યા આપૂ છું (૨)