The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જલી કો આગ કહેતે હે...બુજી કો રાખ કહેતે હે... . ... . જીસકા મિસકોલ દેખકે ઇન્સાન ઘર આ જાયે....."ઉસે બીવી કી ધાક કહેતે હે..."???
હા હા હા
ha ha ha...
ના ના હજી તો એવું કંઈ લાગતું નથી...
tamne pn lage evu j thatu hase....??
હાહાહા
pastata na hoy ketanbhai, kumar vichar karta hoy su vrat ma kachas rai gay hati
fekine pan ram bhut kari upadi lyo chho
હીનાજી...એને જો વ્રત કર્યા હશે તો..અત્યારે પસ્તાતા હશે...હાહાહા
હા એ તો તમે જ નડો છો પણ ફેંકી થોડા દેવાય તમને એમ
a હું જ નડે છે??
હા એ તો તમારા માટે તો યોગ્ય જ છે ભાવેશ હું તો મારી વાત કરું છું
ana mate mali karta bhatkaya sabd yogy rahese
ના હો ભાવેશ હું નથી રહી કોઈ વ્રત એ રહયા હશે ત્યારે તો હું મળી એમને...
ketanbhai ,apne ke kam kari a loko ગૌરીવ્રત kari ne bholvi jay chhe, tame pan avu kaik goto ,tamare haju samay chhe
ના એમ તો કમાવા જાય તો હાલ પણ આને જવું જ નથી ને બસ મબે નીરખ્યા જ કરવી છે....
ભાગી ને જાય ક્યાં....પાછુય ઘરે આવવું હોઈને...
તો તો ભાગી જાય ને પણ જતા નથી એટલે માન્યતા હકીકત જ હોય....
હશે તમારી માન્યતા એવી...મને તો એવું લાગે તમારું મોઢું જોઈને એની હિંમત નય થતી હોય બારે જવાની...હાહાહા
હોવે.... મારા સુંદર મુખ સામે જોયા કરે આખો દિવસ
અચ્છા એટલે એમની હાલત ભાવેશભાઈ જેવી જ છે...એમને...
એ ક્યાંય જતા જ નથી મારી સામે જ બેસે આખો દિવસ
ચોવટિયાજી....હાથમાં નય ખાલી મોબાઈલ સામે જોવે ત્યાં હું પોહચી જાવ...હાહાહા
ઓયઓય...હીનાજી..મને એમ કે તમે તમારા ઇ ને મિસકોલ માર્યો હશે ને ઘરે પહોંચી ગયા હશે...હાહાહા
haha....tme to bhabhi mobile hath ma leta hse tya j hajar thy jta hso .....
બસ તમારું ભવિષ્ય દેખાયું તો જરા હોઠ મલકી ગયા
કા હુ થયું...હીનાઈજી..
એ નોજ ખોલે....તમે બારે કાયઢા જેવા ક્યાં છોવો...
eto kamad bahar thi khole to jav ne
એના માટે પેલા બાર જવું પડે......આખોદી ઘરે પડ્યા હોય એને નો આવે...
હાહાહા, bahgvan બચાવો aje મિસકોલ ના આવે
તો સારું લ્યો..હાહાહા
Na have e nai thay amari vachhe so don't worry
હાહાહા...થેંક્યુ વૈદહીંજી...હવે તમારા ઈ ને મિસકોલ નો મારતા...
???? Ketan bhai six maari
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser