કંઈક તો સારું બધામાં હોય છે ,
લીમડાનો છાંયો ના કડવો પડે .

એમ નાસીપાસ ના થાઓ તમે ,
જીદગીનો પાસો ના અવળો પડે .

દૂર આંખો થી ભલે જાઓ સજન ,
હૈયા થી ક્યારેય ના અળગો પડે .

English Shayri by Dr Darshita Babubhai Shah : 111055234

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now