પ્યાર કભીભી હો શકતા હે...
.
.
ક્યુકી બુદ્ધિ ભ્રષ્ટ હોને કી કોઈ ઉંમર નહિ હોતી...???

Gujarati Jokes by Ketan : 111054849
Abhi 8 year ago

@ચુડૈલમાસી હાથી ના નથી હોં મારા જ છે.. ???

હરિ... 8 year ago

ala...bov mota 6e..ne...hathi jeva...?????? @ktan ji....sachi vat....chotli mast 6e....?

Abhi 8 year ago

????? થેંક્યુ @કેટનભાઈઈ

Ketan 8 year ago

અભી દાંત કરતાંય...તારી પંજા ટાઈપ ચોટલી મસ્ત છે...હાહાહા

Abhi 8 year ago

Hahahaha Pn mare to must Majboot Dat che ubhi batavu tane jo

હરિ... 8 year ago

te su 6e hee...?? hu pn tane chokdhu besadva lai jais ne..sathe sathe..taru pn...??

Abhi 8 year ago

પથરા મારે તને આપવાના હતા @ચુડૈલમાસી.. ??

હરિ... 8 year ago

kone..tare..ne....????

Abhi 8 year ago

જા નહીં આપવાં નહીં તો આ ઉંમ્મરે ચોકઠું બેસાડવું પડે..

હરિ... 8 year ago

tu mane pathara aapje..hu tane pa6a nai aapu...bas...

Abhi 8 year ago

Nakki kari le pela

હરિ... 8 year ago

hu pa6a aapu j nai ne...bhut...??

Abhi 8 year ago

હું લવ જ નય @ચુડૈલમાસી..

હરિ... 8 year ago

hahaha....kai nai...tane pa6a aapi dais...to...???

Ketan 8 year ago

વાહહ...આજે તો ફુલ પેટ થય જવાનું..હાહાહા

Abhi 8 year ago

????? રમવાં લાયક રહીશ તો રમીશ ને ડોબુ..

હરિ... 8 year ago

ha..aapje...hu lai lais..ne...pa6i ena thi kuka ramis...??

Abhi 8 year ago

હાહાહાહાહા મારે તારી જેમ નથી હોં આ બધા કોફી નો આનંદ માણે છે તને હું પથરા પછી આપીશ એ પણ છુટ્ટા ??

હરિ... 8 year ago

ha..muki de...enathi hu ramu 6u..aju pn...5 mukje pn ho...@abhi...??

Ravina 8 year ago

મને પણ ભાવે હો હરિતા વડાપાવ... આતો બવ મસ્ત છે...

Abhi 8 year ago

એમ તો મને પથરા ભાવે તો હું એ મુકું @ચુડૈલમાસી.. ??

Abhi 8 year ago

હાં પણ બીજાનુ પણ વિચારાય @ચુડૈલમાસી.. ??

હરિ... 8 year ago

le...mane je bhave e j muku ne.....mNe aadu nai bhavtu...e muku tu khase...?? @abhi...

હરિ... 8 year ago

ha...di....mane to vadapav bov j bhave...

Abhi 8 year ago

ભરુચ માં દીનાકાકા સિવાય બીજુ કંઈ છે કે નહીં..???

Ravina 8 year ago

ચા પછી બાબલા... ભરૂચ ના special હશે નહિ હરિ?

હરિ... 8 year ago

me to samosa ne thepla lai lidha ho...

Abhi 8 year ago

બે ચા સાથે વડાપાંઉ..??

હરિ... 8 year ago

hahaha....di...chingusiya vidhya....?????

Shefali 8 year ago

જે ભાવે એ લે હરી...અને tare pan યોગદાન આપવું હોય તો આપી શકે છે બાકી આ કેતન ની જેમ ચિંગુસિયા વિદ્યા કરવાના

Ravina 8 year ago

કેતન તમારા ભાગ ના થેપલા હું ખાઈ ગઈ એટલે તમારા માટે હો... બધા લેજો...

હરિ... 8 year ago

oho..su vat 6e...aaje to nasto j nasto 6e....pella kya thi saruvat kru khavani.....?????

Shefali 8 year ago

સમોસા...my fav...વાહ જીગરી મજા કરાવી દીધી તે

Ketan 8 year ago

વાહહહ...મોજ પડી ગઈ...

Abhi 8 year ago

Ohh aato rahi j gyaaaa

Bhavesh 8 year ago

ahho samosa pan avya

Abhi 8 year ago

મેં તો બધું ઞાપટી પણ ગયો.. ??????

Bhavesh 8 year ago

e tuti pado ne shari bhashama kahyu

Abhi 8 year ago

hahahahaha @Dadii aa navu lavya ho

Shefali 8 year ago

ha Chalo as Cha nasta ne nyay આપીને કામે લાગીએ

Abhi 8 year ago

Hahahaha @Bhavubhaii sav aavu kevanu..?? bvj kharab jokes maro cho aaje tame to ???

Ravina 8 year ago

હાલો આવી ગયું છે બધું... બીસ્મિલ્લાહ કરો...

Shefali 8 year ago

Cha and coffee banne aavi hve to

Abhi 8 year ago

Hahahaha @Bhavubhaii ?????

Bhavesh 8 year ago

saru thayu abhi to thums up ne thepla khavdavi det

Bhavesh 8 year ago

jo bani gay ne, thoda ukalo etle mathw cha pan ukalej

Ketan 8 year ago

વાહહ અભી...જોવો....ભાવેશકંજૂસ ભાઈ

Abhi 8 year ago

હાહાહાહાહા @દાદી.. સિક્સર

Ravina 8 year ago

અહીંયા અમે ખેલ જોવા નથી આવ્યા.. ચા આપી દો... સાવ આવા કંજૂસ ના થાવ...રંગીલા રોજકોટ નું નામ ડૂબાડયું...

Abhi 8 year ago

ચલો કોફી થી કામ ચલાવી લો આજે..

Ketan 8 year ago

હાહાહા...સાચી વાત દાદી

Bhavesh 8 year ago

na ane banvvani hoy wait ,dandhdari tame a taplei tamara mathe muko etle hamna ukaline cha banse

Shefali 8 year ago

hahaha jigri..

Bhavesh 8 year ago

are a cha chhe

Ravina 8 year ago

બિચારા રોજ ચા ના નામે આજ ખાય છે સવારે.. ભાભી ને બનાવી નો પડે એટલે આમને આપી દે..આ ચરી જાય...હાહા....

Abhi 8 year ago

@Bhavubhaiii ????????????

Ketan 8 year ago

ભાવેશભાઈ....આ ઘાસ ક્યાંથી...હાહાહા

Ravina 8 year ago

હદ મતલબ હદ થઈ ગઈ ખરાબ જોક ની

Ketan 8 year ago

હા દાદી લઈ લ્યો મારા ભાગના...

Shefali 8 year ago

અમે તમને કોઈ પ્રાણી લાગી એ છીએ એસીપી તો આવા ptta ખાઈશું..

Ravina 8 year ago

આજે મેં પોસ્ટ દિવાલી સફાઈ કરી એટલે હું થાકી ગઈ છું તો ચા નાસ્તો અહીંયા જ કરી લવ... પછી સુઈ જવું 5 વાગે...

Shefali 8 year ago

jigri...જેટલા જોઈએ એટલા લઈ લે અને કેતન ના ભાગ ના પણ તારા બસ

Abhi 8 year ago

Hahahaha @Ketan @Dadii sav aavu..???

Shefali 8 year ago

hahaha Ketan....ACP juvo AA Ketan shu lage che

Ravina 8 year ago

જીગરી... હું તો સાવ ભૂખી છું હો... બધાય મારા... કેતનયા ને બાબલા તમેં સમજી જજો એકલી ચા માં...

Ketan 8 year ago

વાહહહ....સેલ્ફીજી....હવે તમે જાવ...ખાલી ડિસ પછી લઇ જજો

Abhi 8 year ago

hahahaha @Ketan ???

Abhi 8 year ago

Are wahhh @Shefudii ???

Ketan 8 year ago

આને ખાલી હા પડાય....અભી......એને એવી નો ખબર હોય...હાહાહા

Shefali 8 year ago

thepla aavi Gaya che...hve Cha lavo

Abhi 8 year ago

ચના ના ઞાડ નો આવે.. ???

Ketan 8 year ago

હા ચડાવસુ...પેલા ચા લાવો

Abhi 8 year ago

@Bhavubhaiii chaiiiiiiiiiiiiiii lavooooooooooo

Bhavesh 8 year ago

dosti dosti karine chana na jad par chadavi dyo

Ketan 8 year ago

સેલ્ફીજી...થેપલા લાવ્યા કે નય

Ketan 8 year ago

કંજૂસ છે સાવ....ભાવેશભાઈ...

Shefali 8 year ago

ha Cha to mare pan pivi che

Ravina 8 year ago

ભાવેશ ચા ની ના હોય યાર... આટલી દોસ્તી તો નિભાવો

Shefali 8 year ago

ACP પહેલા કપડાં બદલો...આઈસ્ક્રીમ મેલ્ટ થઈ ગયો લાગે છે

Abhi 8 year ago

@Bhavubhaiii Chaiii lavoooooooooo

Bhavesh 8 year ago

ne ketanbhai khata mitha gharna???

Abhi 8 year ago

Hahahaha @Shefudii

Ketan 8 year ago

ભાવેશભાઈ....લેતા આવશે...

Shefali 8 year ago

ha to Ketan...hu khatapita gharni etle mare Joi e...

Abhi 8 year ago

hahahahaha @ketan cha kon lave che A to ko pela

Bhavesh 8 year ago

na na ice cream khisma laine avya hata mb par shefaliji

Abhi 8 year ago

Hahahahaha @Dadiii @Bhavubhaii @Ketan ???

Ketan 8 year ago

જીગરી થેપલા ગોતવા જતા રયા...ચા નું નામ લીધું એટલે...હાહાહા

Ravina 8 year ago

જીગરી તો બેહરી થઈ ગઈ આવા પકાવું જોક સાંભળી ને.. હાહા... કઈ સંભળાતું જ નથી હવે એને

Bhavesh 8 year ago

ha dadi pasethi rumal lai le hamnaj vasan saf karine avya enathi

Ravina 8 year ago

હાહા... ચા ની વાત મુદ્દા ની છે...બાબલા તું રોવા સિવાય હરામ જો કઈ કરતો હોય તો... તાકો પતી ગયો હવે તો... ભાવેશ ને શરદી છે એમની પાસે થી રૂમાલ ના લેતો..

Bhavesh 8 year ago

avta bhav ma tamara jeva nahi bhatkay to tyare sikhase, baki to sikhi rya

Bhavesh 8 year ago

umer na hisab ketan kare ne ,sikhvanu abhi pase thi

Ketan 8 year ago

ભાવેશભાઈ હવે સુ શીખસે...દાદીમા...હવે આવતા ભવે

Abhi 8 year ago

હાં તદ્દન આવાં @ભાવુંભાઈઈ આમાં તો મને રડુ આવ્યુ જોવ ????

Ketan 8 year ago

ભાવેશભાઈ સંધિ છૂટી પછી પાડજો....પેલા ચા લેતા આવો બધાય માટે...

Ravina 8 year ago

ભાવેશ શીખો આ કેતનયા પાસે થી... ને ગણિત બાબલા પાસે થી

Abhi 8 year ago

હાહાહાહાહા @દાદી.. સિક્સર

Shefali 8 year ago

એસીપી...આવા જોક?

Ravina 8 year ago

એમ નો હાલે...અહીંયા ચોવટો કરવી છે બસ...

Bhavesh 8 year ago

ketanbhai kacha joke apo didi ne

Abhi 8 year ago

હાહાહાહાહા @દાદી.. આતો દ્રાક્ષ હાથે નો આવે એટલે એ ખાટી જ લાગે.. ??? અને મને @ગાંડી એ ગાંડો નહી પણ ડાહ્યો કર્યો છે.. ??

Shefali 8 year ago

jigri એ kaal ની પોસ્ટ હતી અને એટલી બધી notification che k mne na દેખાઈ...આજની પોસ્ટ પર પણ આંટો મારજે...@ ketal....મારું મગજ અમૂલ્ય છે...

Ravina 8 year ago

ભાવેશ આવા પકાવું જોક મારા થી નહિ સંભળાય...

Bhavesh 8 year ago

અમુલ્ય ની સંધિ chhuti pado to amul lai ay, matlab amul no ice cream lai avo, ne magaj lai jav

Ravina 8 year ago

હા તારી બુદ્ધિ ભ્રષ્ટ કરી નાખી છે કોક ગાંડી એ એટલે તને નહિ સમજાય... બવ જીવન માં ઉતારવા જેવો સંદેશ આપ્યો છે કેતનયા એ ...

Abhi 8 year ago

Hahahaha @Ketan ??

Ketan 8 year ago

ખરેખર સારી છે....મને લાગતું જ તું દાદીમા

Ketan 8 year ago

અમૂલ્ય છે કે મગજ છે...નક્કી કરો પેલા

Bhavesh 8 year ago

nea kavi chhe shefaliji etle ava bhare bharej sabdo vaprse, અમૂલ્ય

Abhi 8 year ago

hahahahaha @Dadiii Sari vat em..

Ravina 8 year ago

વાહ કેતન... આવી સારી વાત mb પર તમે જ કરી શકો...

Shefali 8 year ago

અમૂલ્ય છે કેતન...

Ravina 8 year ago

ઠીક બધા અહીંયા છે એમને! જીગરી ને એની પોસ્ટ પર આભાર કેવા નથી જવાનું! હાહા...

Bhavesh 8 year ago

magaj katayel nathi ho bhai untouched chhe

Ketan 8 year ago

કેટલો છે બોલોને.....કરી નાખી હરાજી...

Abhi 8 year ago

hahahahah @Shefudiiii ???

Shefali 8 year ago

રહેવા દો ને કેતન...મારા મગજ નો ભાવ કોઈને નાઈ પોસાય

Ketan 8 year ago

સેલ્ફીજી ને પણ વેચવું છે...ખાલી ખોપડી મગજ વગરની...કોઈને જોતી હોઈ તો કેજો

Ketan 8 year ago

ના હો ભાવેશભાઈ નું મગજ કટાય ગયેલું છે...એમ અદલા બદલી નો થાય

Bhavesh 8 year ago

jo ketla confidence thi ke olx ne quicker ma avo sound nato avto ne

Abhi 8 year ago

તમેં બંન્ને એ એક બીજાનું મગજ લય લીધું હોય એવું લાગે છે.. ???

Ketan 8 year ago

એમ...તો પછી તું પણ ત્યાંજ જા વેચવા...હાહાહા

Abhi 8 year ago

એ પણ તમારી જેમ વેચવાં જ ગ્યા તા

Ketan 8 year ago

એટલે ...ગુજરી બજાર માં તમે સુ કરતા તા... હાહાહા...

Abhi 8 year ago

હેં ઐવું છે એમને પણ હવે મારે નથ વેચવું..??

Bhavesh 8 year ago

ketanbhai ne puchh, emne tyaj vechyu hatu emnu

Abhi 8 year ago

એ વલી કંઈ બજાર..?? ???

Bhavesh 8 year ago

abhi te tara magaj ni gujari bajar ma try kari vechvani???

Abhi 8 year ago

હીહીહી

Ketan 8 year ago

હાહાહા

Abhi 8 year ago

તું જા @ચુડૈલ માસી..

હરિ... 8 year ago

jaa...la....bhut...??

Abhi 8 year ago

????? @Ketan

Ketan 8 year ago

બીક કોને ભૂત ને લાગે તો થાય .હાહાહા

Abhi 8 year ago

હાં કારણ કે આખા MB માં તમારો ખૌફ છે.. ???

હરિ... 8 year ago

kem...?? bik lage...@ktan ji...?

Ketan 8 year ago

ભૂત ની વાતો નય હો...

Abhi 8 year ago

@ચુડૈલો ને તો એમ પણ ક્યાં મગજ હોય જ છે.. ??

Abhi 8 year ago

hahahahaha Java j devay @Chudail Masiii ???

હરિ... 8 year ago

@abhi...ktan ji ni to khabr nai pn mane adadhu uper thi j jaay...amuk var.....???

Abhi 8 year ago

હાં તમને ઉપર થી જાય છે કેમ..??

Ketan 8 year ago

હા ભટ્ટજી....આને ખોટુ નો લાગે.....અડધું તો ઉપર થી જાય છે

Abhi 8 year ago

હાહાહાહાહા મને ખોટું નો લાગે @ચુડૈલમાસી.. ??

Ketan 8 year ago

હા પાચ્યા બંધ થઇગયા છે એટલે...હાહાહા

હરિ... 8 year ago

na..na...ketan ji...evu na keso...pa6u khotu lagse to...?velyu to 6e...pn koi kai moda pr nai ketu k tara ma magaj to bov 6e evu.....

Abhi 8 year ago

હાહાહાહાહા એવું નથી પણ મારા મગજ ની કીંમ્મત કોઈ ચુકવી શકે એમ નથી.. ?

Ketan 8 year ago

એના ઉપર થી એવું સાબિત થાય કે...તારા મગજ ની કોઈ રિસેલ વેલ્યુ નથી

Abhi 8 year ago

બધે ટ્રાય કરી બીજું કંઈક નવું કો.. ???

Ketan 8 year ago

તો કવીકર માં મુક..

હરિ... 8 year ago

ha...ketan ji ave to abhi e olx j krvu joii e....

Abhi 8 year ago

અરે મુક્યુ જ છે પણ કોઈ ઓફર જ નહી કરતું @કેટન.. ??

Abhi 8 year ago

હાં કારણ કે એ તારી સખી @ચુડૈલમામી એ ખાધું છે

Ketan 8 year ago

ઓકે....બોવ જૂનું થાય એ પેલા olx માં વેચી દે....હાહાહા

હરિ... 8 year ago

ane 80% khali thai gyu 6e....??

Abhi 8 year ago

થોડું વાપર્યુ છે??

Ketan 8 year ago

નોન યુઝ છે કે થોડું વાપર્યું છે...

Ketan 8 year ago

અભી...હયસે ક્યાંક ખાંણા ખુચામાં

Abhi 8 year ago

છે એ ફાઈનલ છે.. એ પણ 2 ????

Abhi 8 year ago

મને તો ખબર જ નય કે મારું મગજ ક્યાં છે.. ???

Ketan 8 year ago

ભટ્ટજી..સુ તમેય પણ...ભાવેશભાઈ..ની બુદ્ધિ ભ્રષ્ટ થય ગઈ છે એટલે ગમે તે બોલે

હરિ... 8 year ago

ketan ji...sache tamari age aatli badhi 6e...!!!! ?

Bhavesh 8 year ago

have su mani le emno 60-62 varse mel pade to kai sake ne umer na hoy prem mate

Ketan 8 year ago

હાહાહા....આવી વાર્તા હોઈ...

Bhavesh 8 year ago

ketanbhai apna kyay thekane padta nathi, have emni umer divase divase vadhti jay, etle jyare mel pade tyare pan ,a pani pela pal bandhi

હરિ... 8 year ago

su bhavu bhai...?? mane pn ko ne varta....

Ketan 8 year ago

વાર્તા .....સેની...હાહાહા

Bhavesh 8 year ago

hari, evu nathi ana post pachhal moti varta chhe

Ketan 8 year ago

મારે કઈ પોસ્ટ મુકવી એ વિચારતો તો ત્યાં ભાવેશભાઈ યાદ આવ્યાં...તો આવી મૂકી દીધી...

હરિ... 8 year ago

na..tame post muki to tamne khbr hoy ne...

Ketan 8 year ago

હા ભટ્ટજી...આ ભાવેશભાઈ ને જોઈ લો...ખબર પડી જશે..હાહાહા

હરિ... 8 year ago

hahaha.....evu hoy...budhdhi bhrast thai jaay...?

Bhavesh 8 year ago

a pan ketanbhai akha gamna magajj gotta lage konu kya

Ketan 8 year ago

ભાવેશભાઈ ને તો ખંભે છે...હાહાહા

Ketan 8 year ago

અચ્છા..એવું હોય...પણ હોઈ ક્યાં...ગોઠણ માં કે કોણીએ...હાહાહા

Abhi 8 year ago

ના ના ભગવાને બધાં ને 2 મગજ આપ્યા છે પણ તમને નથી આપ્યું.. ?? એક મોટુ મગજ હોય અને બીજુ નાનુ મગજ હોય.. ?

Ketan 8 year ago

ભગવાને બધાય ને એકેક આપી દીધા...બાકી બધા તને આપી દીધા....સાચવવા માટે....હાહાહા

Ketan 8 year ago

અભી તારી થોડી વાત થાય...તારે તો ચાર હોઈ તોય ટૂંકા પડે.....હાહાહા

Abhi 8 year ago

hahahahaha @Ketan Hu to 2 Magaj valu Prani chu..

Abhi 8 year ago

Hahahahaha @Bhavubhaii ??

Ketan 8 year ago

ભાવેશભાઈ હથોડી સુ કરે છે તમારી પાસે...મિસ્ત્રી કામ ચાલુ કર્યું છે

Bhavesh 8 year ago

abhi joje kwtanbhao dandvat na kare

Bhavesh 8 year ago

etle kene mara hathoda ma khaaaannnn avaj avyo, khalij chhe emne

Ketan 8 year ago

હા હો એ વાત સાચી...આખા જગત ની માલિપા...મગજ વારું પ્રાણી અભી એકજ છે...હાહાહા

Abhi 8 year ago

હાહાહાહાહા @કે... ટ... ન... મારે મગજ છે એટલે તમને તો નહીં જ સમજાવું.. :)-

Abhi 8 year ago

જેને મગજ હોય એમને સમજાવાય @ભાવુભાઈઈ ?????

Ketan 8 year ago

અભી નો સમજાવતો.....ભાવેશભાઈ તો કીધા રાખે એનું નય માનવાનું...

Bhavesh 8 year ago

??? abhi a ketanbhai ne jara samjavto

Ketan 8 year ago

હા એમ...નિરાલિજી બરોબર છે...

Abhi 8 year ago

હાં હેમ... અને ખેમ.. એટલે જ કહ્યું.. ??

Ketan 8 year ago

અને મેં તમારા ઉપર થી જાણ્યું...હાહાહા

Bhavesh 8 year ago

a vali navu janyu

Ketan 8 year ago

હાહાહા...ના મારી બુદ્ધિ હજી હેમખેમ છે...

Abhi 8 year ago

હાહાહાહાહા @કે... ટ... ન... આ ટમારો અનુભવ વ્યક્ટ કલો ચો..?? ???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now