" ગુલાબ" ની આંખો માં ડૂબીને હું "કમળ" બની
ગયો.
મન માં હતી ઘણી બધી ખામીઓ, પણ હું
ગંદગી માં ભી પવિત્ર બની ગયો!
એના પાંદડાંઓ એ મને ગણું દર્દ આપ્યું.....
પણ એણે પામીને હું "જગ" તરી ગયો.
હાથ માં એનાં કારણે લોહી ના ટીપાંઓ વેહતાં
હતા..... પણ એણે ભી હું "અમૃત" સમજી ગળી
ગયો!
*"ગુલાબ"=પ્રિયતમા!