#yad

રસ્તાઓ વિરાન તોય ઘણું કહી જાય છે,
ઝાડવા ઓ ઊંચા ને છાયડો નીચે આપી જાય છે,
કેવું સુંદર આ રૂપ પ્રકૃતિ નું
પોતે ચૂપ છે પણ અહેસાસ ઘણો ઊંડો આપી જાય છે...
@kinnu
Instagram:- @andazzshayrana

English Shayri by Shah Krishna : 111054812
HARSH SUTHAR 8 year ago

વાહ વાહ....!!! ચૂપ છે આ પ્રકૃતિ નું રૂપ તો પણ ઘણું કહી જાય છે...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now