મારી કબર

હું મને મારી કબર માં જોઉં છું ,
ને પછી તારી નજર માં જોઉં છું .

પૂછતો ના હું કદી સરનામું ને ,
રોજ છાપાની ખબર માં જોઉં છું .

તે ઘણી ડંફાસો મારી ગર્વ માં ,
પગલાં ની તારા ઝડપમાં જોઉં છું .

English Shayri by Dr Darshita Babubhai Shah : 111054709

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now