Dp, pratik 8 year ago

અરે ખાલી જ છે,પણ એક એક્સ્ટ્રા રાખીશ બીજા કોઈ ને આવું હોય તો હારે વાંધો નઈ??

HINA DASA 8 year ago

કમંડળ ખાલી કરો પેલા ઠાંસી ઠાંસી ને ભરેલા હોય એમાં કઈ સમાય નહિ

Dp, pratik 8 year ago

હાહહા જૂનાગઢ ના જોગણ છો ,કઈ નહિ પહેલું ઘર તમારું ભિક્ષામ દેહી મૈયા???

HINA DASA 8 year ago

ના ગુફા મા તો નહીં પણ દૂર થી દેખાય છે એ પણ તમે આવો તો ગાયબ થઈ જાય

Dp, pratik 8 year ago

એટલા ડેરા નાખી બેઠા છો પહેલા થી ગુફા માં એમ ને??

HINA DASA 8 year ago

ના હો અમને શાંતિ લેવા દેજો

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now