બચપણમા જયારે હું પડી જતો અને ગૂઠણે લાગી જતું ત્યારે મા હળવેકથી ફુંક મારીને કહેતી

"જો હવે સારૂ થઇ ગ્યુ"

ખરેખર આવો મલમ હજી સુધી નથી બન્યો..
❤️Love_Maaaaaaaaaaa❤️

Gujarati Hiku by Yogesh Sutariya : 111054323

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now