કાલે સાંજે પત્ની બોલી તમારી પાસે મોજા નથી , ચાલો તિબેટીયન માર્કેટમાં....
ત્રણ કલાક માર્કેટમાં બધા જ સ્ટોલ ઉપર ફરીને પાછા ફર્યા ત્યારે હાથમાં 3 સાડી...
૨ લેડિઝ સ્વેટર અને ૪ ડ્રેસ હતા...
અને
*છેલ્લે આશ્વાસન*
આ માર્કેટમાં મોજા ખૂબ જ મોંઘા છે અને હલકી ક્વોલિટીના છે..
માટે
કાલે સેન્ટ્રલ મોલ માં મોજા લેવા જશું.....!!!
?