??
પ્રેમ એટલે....
તુજ વિશે લખતા,મારુ ક્યાંક ખોવાઈ જવું.
??
પ્રેમ એટલે...રાતે આંખો બંધ થતા જ સ્વપ્ન માં તારું આવવું.
??
પ્રેમ એટલે...પ્રેમ ની વ્યાખ્યા કરતા તારું નામ લખાઈ જવું.
??
પ્રેમ એટલે...તને મળવા માટે,ઝડપ થી કામ પૂરું કરવાની ઉતાવળ.
??
પ્રેમ એટલે...મારા સૌ વિચારો માં તારું વસવું.
??
પ્રેમ એટલે...તુજ માં ઈશ્વર જોવાની લાગણી,
ને હરપળ ઈશ્વર પાસે તારી જ માંગણી.
??
પ્રેમ એટલે...શૂન્યતા માં પણ કોઈના હોવાનો એહસાસ.
??
પ્રેમ એટલે...મુખ માંથી શબ્દો પેહલા આંખ માંથી આંસુ નું નીકળવું.
??
પ્રેમ એટલે...કોઈની યાદ માં રાતે ઝબકી ને જાગી જવું.
??
પ્રેમ એટલે..તને યાદ કરવામાં બીજું બધું ભૂલી જવું..
??
પ્રેમ એટલે...
તારું નામ લખતા આખા દિવસ નો થાક ઉતરી જવો..
??
પ્રેમ એટલે....અઢી અક્ષરો માં લાગણીઓનો મહાસાગર
એ પ્રેમ...
??
પ્રેમ એટલે...ઝરમર વરસાદ માં તારા સાથ ની ઈચ્છા...
??
પ્રેમ એટલે..
સવારે જાગતા ની સાથે એવુ લાગવુ કે ... એ મારા સાથે જ છે...
??
પ્રેમ એટલે...એનું નામ સાંભળતામગજ નું હેંગ થઇ જવું.
??
પ્રેમ એટલે...આખો દિવસ તારા મેસેજ ની રાહ જોવી.
??
પ્રેમ એટલે...ઘાવ તને લાગે અને પીડા મને થાય
?????????
#upen #**