મેં વાત કરી હરવાર એની સાથે દિલ થી,

મેં વાત કરી હરવાર એની સાથે દિલ થી,



એને થઇ શંકા તો ભાઈ લગાવતી થઇ ગઈ.


હદ છે યાર આમ તો કહે અમે ખુબ હોશિયાર
????????????

Gujarati Jokes by Dp, pratik : 111053997
Dp, pratik 8 year ago

????આ સમય એવો છે એકવાર ધોખો ખાઈ જવાય તો બીજી વાર પણ થાય

HINA DASA 8 year ago

હાહાહા એટલે તમને શક છે કે બીજી વાર ઘરઘણું પણ થશે એમ..

Dp, pratik 8 year ago

પણ એકજ વાર ખવડાવીશ હો ઘડી ઘડી નહીં??

HINA DASA 8 year ago

હાહાહા સારું સારું તમને આમ લાઇન મળતી રહે તો અમને તો લાડવા ખાવા મળે

Dp, pratik 8 year ago

હું કોઈ લાઈન માં ના હોવ લોકો લાઈન લગાવે???

HINA DASA 8 year ago

વાહ તમે ક્યાં હો છો એ લાઇન મા

HINA DASA 8 year ago

હાહાહા સાચી વાત જોડીઓ ઉપરથી બનીને જ આવે છે

Dp, pratik 8 year ago

અને દ્રાક્ષ મીઠી જ છે લાઈન લાગે છે ખાવા માં હિના?????

Dp, pratik 8 year ago

ના હો મારુ મને મળી જશે બધે ફાંફાં શું મારવાના ખોટું નામ ખરાબ કરવાનું કાચી ખીચડી માં????

HINA DASA 8 year ago

હાહાહા દ્રાક્ષ ખાટી તો નથી ને

Dp, pratik 8 year ago

ના રે ભલે ને કહે આપણે ક્યાં છેડા બાંધવા ના છે હું તો દરેક ને માણસ ની નજરે જોઉછું લોકો એમાં શંકા કરે એમાં હું શું કરું ભાઈ તો ભાઈ બિચારી રાજી રહે???

HINA DASA 8 year ago

તમારે કહેવાય ને ભૈયા મત કહો

HINA DASA 8 year ago

ના ઘોરવું કહેવાય એ તો

Dp, pratik 8 year ago

હવે પાક્કું ને ખીચડી કહેવાય એ. ??Hina???

HINA DASA 8 year ago

હાહાહા

Dp, pratik 8 year ago

બિચારા નહીં કિસ્મત વાળા કહો જાણી લીધું કોના મન માં શું દોડે છે???હિના

Jignasha Parmar 8 year ago

ohhhho?......hahahahaha???

HINA DASA 8 year ago

હાહાહા બિચારા

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now