સપના તો એક રાત માં કેટલાયે જોવાઇ જાશે
હજારો માંથી માત્ર ગણતરીના પુરા થાશે...
હું નથી ઇચ્છતો કે ઉઠે પડદો એના હુસન થી
નહીતો ભર બજારે કેટલાયે ઘવાઈ જાશે...
છુપાવી ને રાખજો ઓળખ તમારી
નહીતો ઘાયલો માં તમારું નામ પણ છવાઈ જાશે...
#ગૌરવ #

Gujarati Shayri by Gorav Patel : 111053895
Gorav Patel 8 year ago

આભાર રાઠોડ સાહેબ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now