Gujarati Quote in Hiku by aateka Valiulla

Hiku quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સરનામે..

ચાલ ને તુ ધગધગતો તડકો બની જા..અને હૂ વરસાદ નુ ટીપું નાનકડું ...
ચમકી લઈશું ઝાકળ બની...એકાદ ખીલેલા કમળ ને સરનામે....
ચાલ ને તુ મધમધતો દિવસ બની જા..અને હૂઁ અંધારી રાત..
ભેટી લઈશું એક બીજાં ને એકાદ આથમતી સાંજ ને સરનામે...
ચાલ ને તુ શાહી બની જા..અને હૂઁ બની જાવ કલમ..
સુંદર રચના બનાવી લઈશું...એકાદ કોરા કાગળ ને સરનામે.
ચાલ ને તુ નીર બની જા..અને હૂઁ બની જાવ અધર..
પામી લઈશ સંગાથ તારો.. અમથી એકાદ તરસ ને સરનામે..
~ANV~

Gujarati Hiku by aateka Valiulla : 111053810
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now