"Sorry"
આ એક શબ્દ સમયસર બોલવો જોઈએ...
પછી એ સંબંધ પોતાનો હોય કે પારકો...

Gujarati Whatsapp-Status by ધબકાર... : 111053728
ધબકાર... 8 year ago

સાચી વાત છે....

Simran Jatin Patel 8 year ago

પણ આજકાલ સોરી વર્ડ નો મિસયુઝ થાય છે... કોઈની આખી લાઈફ ડિસ્ટ્રોય કર્યા પછી પણ સોરી કહી દે.... એ પણ એ આશા સાથે k માફી મળી જ જશે... સોરી જો કહી દીધું છે તો....

હરિ... 8 year ago

hahaha...bhai...evu j karis have thi...??

ધબકાર... 8 year ago

@Harita...હા હા હા... ત્યારે કહેવાનું કે ચાલો અડકો દડકો રમીએ....

હરિ... 8 year ago

but..amuk samay to sorry pn kam na aave....hahaha

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@maylu

Maylu 8 year ago

sachi vaat 6 ...

ધબકાર... 8 year ago

@Ravina...આ મન ક્યાં કાબુમાં છે...દોડ દોડ કરે છે...હા હા હા...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...

Ravina 8 year ago

આ યોગ્યતા શબ્દ કેમ વાપરવો પડે! એક વણજોઈતી સલાહ આપું... પેલા તો વધારે પડતું વિચારવાનું બંધ કરી દો... અડધા પ્રશ્નો હલ થઈ જશે...

ધબકાર... 8 year ago

@Ravina...હા કદાચ એવુંજ... કદાચ આપણામાં એ સંબંધ નિભાવવાની હિંમત ના હોય, કદાચ તેવડ પણ કહી શકાય, કદાચ યોગ્યતા પણ ના હોય...

Ravina 8 year ago

હાહા... ખબર થાક ક્યારે લાગે! જ્યારે આપણે ખેંચતા હોઈએ... પછી એ સબંધ હોય કે ગમે તે....

ધબકાર... 8 year ago

@Ravina...એવું જ થાય...કિમત સંબંધ કરતા sorry ની વધી જાય...એ જ એક sorry નક્કી કરે દિશા જાણે ખબર નહીં અત્યાર સુધી કેમ જોડાયેલા હતા...

ધબકાર... 8 year ago

@Ravina...ઘણીવાર મને સમજાતું જ નથી કે શું કરવું ત્યારે sorry કહી દઉં...ઘણીવાર એવું થાય કે હું sorry કહીશ તો મારું સ્વજન નારાજ થશે એટલે નથી કહેતો...છતાં જે ના વિચાર્યું હોય એવુંજ થાય...હમેશાં કોઈને કોઈ દુખી...થાક લાગી જાય છે જિંદગીમાં...

Ravina 8 year ago

બોલવા વાળા એ... જ્યારે એને લાગે કે એ ખરેખર સોરી ફિલ કરે છે ને હવે થી એ ભૂલ નહિ થાય ત્યારે... બાકી... સાંભળવા વાળા ને એક વાર સાભળવો ગમશે પણ જો એ શબ્દ ની કિંમત નહિ રહે તો બીજી વાર એને તમારા સોરી પણ વિશ્વાસ નહિ રહે....

ધબકાર... 8 year ago

@Ravina...આ યોગ્ય સમય કોણ નક્કી કરે બોલવા વાળાએ કે સાંભળવા વાળાએ...

ધબકાર... 8 year ago

@Ravina...હા, હો એ તો જાણું જ છું...

Tiya 8 year ago

have ravina di evu j karishu ....

Ravina 8 year ago

હા હો ... જરૂર લાગે ત્યાં જ હો....હાહા...

p 8 year ago

ekdam sacha ne sara vichar chhe ravinaji....pn jaroor jalay tya boli devama vandho ny ne ??

Ravina 8 year ago

દી લોકો એટલું બધું sorry બોલે ને.. ક્યારેક તો દરેક વાક્ય માં સોરી જોડતા હોય એવું લાગે ... આ શબ્દ થી નફરત મને સબંધો માં છે... જ્યાં વાપર્યા પછી પણ એ ભૂલ ફરી થાય જ છે... સોરી બવ ખાસ શબ્દ છે એવું એક મિત્ર એ સમજાવ્યું તું .. એ એમ વેંચતા ન ફરાય... યોગ્ય સમયે યોગ્ય શબ્દ બોલો તો જ એની કિંમત રહે... આ માત્ર મારા વિચાર...

p 8 year ago

ha ho ravinaji pn a ek shabd vaparvathi kyarek jagda thata pn rai jai chhe ...special traffic ma me joyu chhe...

p 8 year ago

sachu ho rohitbhai...

Ravina 8 year ago

આ શબ્દ એટલો પણ ના વાપરવો એ શબ્દ અપખે પડી જાય... મને તો નફરત છે આ શબ્દ થી... તમે કદાચ જાણતા જ હશો...

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@jagruti

Tiya 8 year ago

ha i m also ok ...

jagruti rathod 8 year ago

સાચું રોહિતભાઈ

ધબકાર... 8 year ago

@tiya...હું એક્દમ મજામાં...તું ઓકે ને?

ધબકાર... 8 year ago

@Dr...It's ઓકે...જય શ્રી કૃષ્ણ..

ધબકાર... 8 year ago

@tiya... Sorry Return...

Tiya 8 year ago

ha sachi vat ....sorry ho bhulchuk maf karjo ... kem cho rohitbhai ?? ...

ધબકાર... 8 year ago

ખુબ ખુબ આભાર...@shefali

ધબકાર... 8 year ago

YourQuote app available on play store...

Dr Sejal Desai 8 year ago

how u get such a lovely background pic ?

ધબકાર... 8 year ago

હા...@Dr...કદાચ એવુંજ...કદાચ આવાજ શબ્દોનો મહોતાજ હોય છે સંબંધ...

Dr Sejal Desai 8 year ago

જો સંબંધ જાળવવો હોય તો...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now