The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સરકારનો હમણાં પત્ર આવ્યો કે પહેલા ધોરણમાં સ્કૂલબેગ નો વજન 1.5 કિલોથી વધુ ન હોવો જોઈએ . . . . . . . . મે વિચાર્યું સાહેબ અમે પહેલામાં હતા ત્યારે 2 કિલો વજન તો નાસ્તો અને બેટ-બોલનો થઈ જતો ☺️☺️.
પેન લાગતી પણ મસ્ત મીઠી ?
પેન ના યાદ ન કરાવો please... જી લલચાયે રહા ના જાયે.... એવું થઈ જાય પછી...હાહા
amare to slate pen hti to khata pan... ghare khabar padti to mar pan khadho che
ભણવા કરતા વધુ સમય પેનની ધાર કાઢવામાં કાઢતા ☺️☺️
આ સવાલ મનેય ઉઠ્યો કે આ mummy લોકો જે બે કિલો નાસ્તો ભરી દે એનું શું કરવું! હાહા...
ane ek slate ane ema lakhvani safed color vali squre pen .. e bhi thodi khai jta
hahhahahah
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser