અહેસાસો ની મળી બુંદ બુંદ ને પ્રેમનો વરસાદ થઈ ગયો
અમને રાખી સૂકા એ બધે વરસી ગયો...
જ્યારે વરસાદની પડી બુંદો મારા તન પર
કોણ જાણે તારા સ્પર્શનો અહેસાસ થઇ ગયો...
તારી દક ઝલકનો કોણ નથી દીવાનો
સદીઓ બાદ જાણે ધરતી પર સુંદર છોડ ખીલી ગયો...
દિલનું મંદિર વિરાન હતું મારું
તને જોતાજ તું એનો ખુદા થઈ ગયો...
તૂટ્યું સ્વપ્ન મારુ જ્યારે હાથ છૂટ્યો તારો
આભ થી વધુ મેઘ તો મારી આંખમાંથી વરસી ગયો...
#ગૌરવ #