અમુક કહી જાય છે,
ઘણાં રહી જાય છે.
આ તો દિલની વાત છે,
અહીં તો સમયસર,
જે કહી જાય એ જગ જીતી જાય છે.

English Shayri by Burning Snow : 111053319

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now