આ બાબતની પસંદગી આપણા હાથમાં નથી (આપણી પાસે કોઈ ખાસ વિકલ્પ પણ નથી).
?જ્ઞાતિ
?જાતિ
?ધર્મ
?ભાષા
?જન્મ
?પરિવાર
પરંતુ આ મૂલ્યો કેળવવા તો આપણા હાથમાં છે ને...
?પ્રેમ
?દયા
?સહિષ્ણુતા
?માનવતા
?સત્યનિષ્ઠા
?સહાનુભૂતિ
તો હવે આપણે વિચારવાનું છે કે શ્રેષ્ઠ માનવી બનવા શુ મળેલું છે તેને પકડીને ન બેસતા શુ મેળવવાનું બાકી છે તેના પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઈએ.