દરેક બાળકને મોટા થવાના ખ્વાબ આવે છે. કારણ કે મોટા થવા સાથે ' પાવર' જોડાયેલો છે. પણ
બચપણ પાસે મોટો પાવર છે જેમાં કોઈ ' રીસ્પોન્સિબિલિટીઞ ' જોડાયેલી નથી. મોટા થયા પછી સમજાય છે કે ભાંગેલા ધુંટણ,ભાંગેલા હદય કરતા ઓછી પીડા આપતા હોય છે.... Chirag Vora

Gujarati Blog by Chirag Vora : 111052213

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now