માફી આપવાથી મહાન થવાય છે,એ વાત પછી, પણ, એનાં પહેલાં આત્મા ની સાચી ઓળખાણ થાય છે. મીસ મીરાં.....

Gujarati Quotes by Kanha : 111052153
Kanha 8 year ago

mara mate ekdam sahelu che ane I like it bcoz kai pan apnaar no haath hamesha uper j hoy che .ane alnne e to game j ne right

ધબકાર... 8 year ago

ખુબ સરસ...આ ઘણું મુશ્કેલ કામ છે.

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now