છે લાગ્યું તીર થોડું છે રડવાનુ
શ્ર્વાસ છુંટે પછી તો ઠરવાનુ
આગળ એટલું પાછળ ચાલવાનું
લાગણી ના કિનારે મળી પાછા ફરવાનું
વહે આંસુ આંખ થી તોય ના પુછવાનુ
ભુલ હોય મારી મને છે ફરી ટાળવાનું
દિનેશ પોકાર

Gujarati Shayri by Dinesh Patel : 111052147

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now