જેમ દરિયા ને સીમા અપાઇ નથી એમ જ્ઞાન ની સીમા અપાઇ નથી દરિયામાં વાદળ ગમે ત્યાં થી પાણી ભરી શકે છે અને ગમે ત્યાં વરસાદ વરસાવી શકે છે એમ મન ગમે ત્યાં તે શબ્દ માં થી વિચાર નું સ્મરણ પ્રગટ કરી વાત રુપે મુકે છે
દિનેશ પોકાર

Gujarati Quotes by Dinesh Patel : 111051785

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now