તારા મોહ માં મોહિત થઇ તને સ્મરું છું,
લાગણીઓ નાં દરિયામાં તરું છું !
તારી યાદમાં નિજને ભૂલું છું,
સપ્તરંગી સ્વપ્નમાં તને સ્મરું છું!
તારી પ્રિત સંગ હિંચકે ઝુલુ છું,
દિવ્ય અનુભૂતિનો અાનંદ અનુભવું છું !
?

Gujarati Song by Dr Sejal Desai : 111051685
ધબકાર... 8 year ago

ખુબ સુંદર અનુભવ...

Shefali 8 year ago

સુંદર...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now