માણસ હવે માણસ કંઈ મળતો નથી,
ને જો મળે, તો કઈ હાસ્તો નથી
બેસી રહે છે ફેસબુક ના ફળિયે
કોઈ તમારા આંગણે જડતો નથી
દેખાય છે એ ઓનલાઈનો ઉપર
એકલો પડે, પણ સુનો પડતો નથી
રોજ મઝા માણે સેલ્ફી હાથ લઈ
એ સેલ્ફ સિવાય ચાહી શકતો પણ નથી
મારી તમારી સૌની છે આ સ્થિતિ
માણસ હવે માણસ ને ઓળખતો નથી.